માંડલના અંધાપાકાંડમાં રોશની ગુમાવનારાને વળતર આપવા આરોગ્ય મંત્રીને રજુઆત
અમદાવાદઃ જિલ્લાના માંડલમાં આવેલા રામાનંદ હોસ્પિટલમાં સાત મહિના પહેલા મોતિયાના ઓપરેશન માટે દાખલ થયેલા 17 જેટલા દર્દીઓએ તબીબોની બેદરકારીને કારણે રોશની ગુમાવી હતી, આ અંધાપાકાંડનો ભાગ બનેલા દર્દીઓને 10-10 લાખનું વળતર આપવા માટે રાજ્યના આરોગ્યમંત્રીને આવેદનપત્ર આપીને રજુઆતો કરવામાં આવી હતી. રાજ્યના આરોગ્ય મંત્રીને અપાયેલા આવેદનપત્રમાં માંડલ અંધાપાકાંડના દર્દીઓઓ અને તેમના પરિવારજનોએ એવી રજુઆત કરી […]