હિમાચલમાં મૂશળઘાર વરસાદથી ભૂસ્ખલની ઘટનાઓઃ ચંદીગઢ-મનાલી નેશનલ હાઈવે ઠપ, મંડી જીલ્લામાં 50 જેટલા માર્ગના સંપર્ક તૂટ્યા
હિમાચલ પ્રદેશમાં વરસાદનો કહેર મંડી જીલ્લાના 50 જેટલા માર્ગનો સંપર્ક તૂટ્યો ભૂસ્ખલનની ઘટનાને લઈને માર્ગો ઠપ થયા શિમલાઃ- વિતેલા દિવસને રવિવારથી દેશના ઘણા ભાગોમાં વરસાદનું જોર વધ્યું છે,આ સાથે જ પહાડી રાજ્યોમાં પણ વરસાદે માજા મૂકી છે ત્યારે સમગ્ર હિમાચલ પ્રદેશમાં વરસાદનો કહેર વર્તાઈ રહ્યો છે, જેની અનેક રસ્તાઓ પર માઠી અસર પડેલી જોઈ […]


