હાર્ટ એટેકથી બચવા ભૂતકાળમાં કોરોના થયો હતો તેમણે સખત પરિશ્રમથી દૂર રહેવું જોઈએઃ માંડવિયા
ભાવનગરઃ ગુજરાતમાં હાર્ટ એટેકના બનાવો વધી રહ્યા છે. બાળકોથી લઈને યુવાનો પણ હાર્ટ એટેકનો ભોગ બની રહ્યા છે. હાર્ટ એટેકના બનાવો શા માટે વધી રહ્યા છે. તે માટે રાજ્ય સરકારે નિષ્ણાત તબીબોની કમિટી બનાવી છે. નિષ્ણાંત તબીબો આ અંગે રિસર્ચ કરી રહ્યા છે. ત્યારે કેન્દ્રના આરોગ્ય મંત્રી મનસુખ માંડવિયાએ ભાવનગરમાં જણાવ્યું હતું કે, ઈન્ડિયન કાઉન્સિલ […]