માણસા કોલેજના કાર્યક્રમમાં ભાજપના જયરાજસિંહ પરમાર અને પૂર્વ રાજવી વચ્ચે વિવાદ સર્જાયો
જયરાજસિંહે ક્ષત્રિયોનો ખોટો ઈતિહાસ બતાવતા માણસાના રાજવી ગુસ્સે થયા, ક્ષત્રિય સમાજના ઇતિહાસને લઈને બન્ને અગ્રણીઓ વચ્ચે તું-તું મેં-મેં થઈ હતી, માણસાના રાજવી યોગરાજસિંહ રાઓલ ચાલુ કાર્યક્રમમાંથી બહાર નીકળી ગયા ગાંધીનગરઃ જિલ્લાના માણસાની કોલેજના એક કાર્યક્રમમાં ભાજપના નેતા જયરાજસિંહ પરમાર અને માણસાના રાજવી યોગરાજસિંહ રાઓલ વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી. ક્ષત્રિય સમાજના ઇતિહાસ વિષયક પ્રવચનમાં ભાજપના […]