કેસરમાં રહેલા છે અનેક ગુણો – કેસરનું સેવન કેન્સરના કોષોનો વિકાસ થતો અટકાવે છે, આરોગ્ય માટે ખૂબ જ ફાયદાકાર
કેસરમાં રહેલા છે અનેક ગુણો અનેક બીમારીમાં કેસર આપે છે રાહત કેસર – પ્રાચીન કાળથી કેટલીક ઔષધિઓને ગુણકારી ગણવામાં આવે છે જેમાં એક છે કેસર, કેસર અનેક રીતે ઉપયોગી છે તો તેમાં અનેક ગુણો પણ સમાયેલા છે,તેમાં રહેલા ઔષધીતના તત્વો શરિરને સંપૂર્ણ સ્વસ્થ રાખવામાં મદદ કરે છે. કેસર સૌથી મોંધા ભાવે મળે છે,જેમ તેના ભાવ […]