દિલ્હી અને ઉત્તર ભારતના ઘણા ભાગોમાં ગરમીની આગાહી
નવી દિલ્હીઃ ભારતીય હવામાન વિભાગે દિલ્હી અને ઉત્તર ભારતના ઘણા ભાગોમાં ગરમીની ચેતવણી જાહેર કરી છે. આગામી દિવસોમાં તાપમાન 42 ડિગ્રી થવાની આગાહી છે. દિલ્હી ઉપરાંત, આગામી દિવસોમાં દક્ષિણ હરિયાણા, પશ્ચિમ ઉત્તર પ્રદેશ, હિમાચલ પ્રદેશ, પંજાબ, ગુજરાત, રાજસ્થાન અને પશ્ચિમ મધ્ય પ્રદેશ જેવા ઉત્તર ભારતના વિસ્તારોમાં તીવ્ર ગરમી પડી શકે છે. 6થી 10 એપ્રિલ સુધી, […]