જમ્મુ-કાશ્મીરઃ ટેરર ફંડિંગ મામલે NIAના અનેક સ્થળો ઉપર વ્યાપક દરોડા
દિલ્હીઃ નેશનલ સિક્યુરિટી એજન્સી એટલે કે આનઆઈએએ કાશ્મીરમાં અનેક સ્થળો ઉપર ટેરર ફંડિંગના મામલે છાપા માર્યા હોવાનું જાણવા મળે છે. ઉચ્ચ અધિકારા જણાવ્યા અનુસાર શ્રીનગર અને શોપિયા જિલ્લામાં ચાર સ્થળો ઉપર તપાસ કરવામાં આવી છે. એટલું જ પોલીસ અને કેન્દ્રીય રિઝર્વ પોલીસ દળને સાથે રાખીને એનઆઈએ દ્વારા દરોડા પાડવામાં આવ્યાં હતા. એનઆઈએ દ્વારા તાજેતરમાં જ […]