1. Home
  2. Tag "Maoists"

છત્તીસગઢમાં માઓવાદીઓના આઠ નટવર્કના ખાતમાનો પોલીસનો દાવો

છત્તીસગઢઃ બસ્તર પોલીસે બે વર્ષમાં માઓવાદીઓના આઠ મહત્વનાનેટવર્કને તોડી પાડ્યાં હોવાનું જાણવા મળે છે. તેમજ 38થી વધારે લોકોની ધરપકડ કરી છે. એક પોલીસ અધિકારીએ જણાવ્યું હતુંકે, પ્રતિબંધિત સંગઠનોને મળનારી ચિકિત્સા સહાય, વિસ્ફોટ અને અન્ય પ્રકારની મદદ મદદ ઉપર પોલીસે કેટલાક અંશે સફળતા મેળવી છે. એક અધિકારીએ કહ્યું કે આ દરમિયાન 40 થી વધુ પોલીસ શિબિરોની […]

છત્તીસગઢઃ અંતરિયાળ વિસ્તારમાં માઓવાદીઓએ માલગાડી અટકાવીને એન્જિનમાં આગ ચાંપી

નવી દિલ્હીઃ છત્તીસગઢના અંતરિયાળ વિસ્તારોમાં માઓવાદીઓનો ઉપદ્રવ વધ્યો છે. આ દરમિયાન દંતેવાડામાં માઓવાદીઓએ માલગાડીના એન્જિનમાં આગ લગાવી દીધી હોવાની ઘટના સામે આવી છે. માલગાડી બૈલાદિલાથી આયર્ન ઓર લઈને વિશાખાપટ્ટનમ તરફ જઈ રહી હતી. આ મામલો ભાંસી પોલીસ સ્ટેશન વિસ્તારનો છે. પ્રાપ્ત માહિતી અનુસાર મોડી રાતે માલદાડી આવ્યાની જાણકારી મળતા હથિયારો સાથે માઓવાદીઓ જંગલમાંથી નીકળીને ટ્રેક […]

પશ્ચિમ બંગાળમાં માઓવાદીઓ ફરી સક્રીયઃ પુરૂલિયા જિલ્લામાં અનેક જગ્યાએ લાગ્યાં પોસ્ટર

દિલ્હીઃ ભારત છેલ્લા કેટલાક વર્ષોથી આતંકવાદ ઉપર નક્સલવાદ અને માઓવાદીઓની ગેરકાયદે પ્રવૃતિઓનો પણ સામનો કરી રહ્યું છે. આ પ્રવૃતિઓ અટકાવવા માટે પગલા ભરવામાં આવી રહ્યાં છે. દરમિયાન પશ્ચિમ બંગાળમાં માઓવાદીઓ ફરીથી સક્રીય થયા હોવાનું જાણવા મળે છે. પુરૂલિયા જિલ્લાના કેટલાક વિસ્તારમાં માઓવાદીઓના નામથી પોસ્ટર લગાવવામાં આવતા પોલીસ તંત્ર પણ ચોંકી ઉઠ્યું છે. પ્રાપ્ત માહિતી અનુસાર […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code