1. Home
  2. Tag "March 2023"

રાજકોટ નજીક હીરાસર એરપોર્ટ માર્ચ-2023ના અંત સુધીમાં ઓથોરિટીને સોંપી દેવાશે

રાજકોટઃ શહેર નજીક હીરાસર પાસે કરોડો રૂપિયાના ખર્ચે આંત૨રાષ્ટ્રીય ગ્રીનફીલ્ડ  એ૨પોર્ટની કામગીરી ઝડપભે૨ આગળ વધી રહી છે. એરપોર્ટ નિર્માણનું મોટાભાગનું કામ લગભગ પૂર્ણ થઈ ગયું છે. આગામી માર્ચ 2023ના અંત સુધીમાં  નવનિર્મિત હીરાસર એ૨પોર્ટ ઓથોરીટીને સોંપી દેવાશે. તેમ જિલ્લા કલેકટર અરૂણ મહેશ બાબુએ માહિતા આપતા જણાવ્યુ હતું. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, રાજકોટ નજીક નિર્માણાધિન […]

પુણે-સતારા હાઇવે: ખંભાતકી ઘાટ પર નવો 6-લેન ટનલ પ્રોજેક્ટ માર્ચ 2023 સુધીમાં પૂર્ણ થવાની સંભાવના

નવી દિલ્હીઃ પુણે-સતારા હાઈવે (NH-4) પર ખંભાતકી ઘાટ ખાતે નવી 3-લેન જોડી એટલે કે કુલ 6-લેન ટનલ છે. હાલમાં આ કામગીરી સંપૂર્ણ ઝડપે ચાલી રહી છે, અને માર્ચ 2023 સુધીમાં પૂર્ણ થવાની ધારણા છે. તેમ કેન્દ્રીય માર્ગ પરિવહન અને ધોરીમાર્ગ મંત્રી નીતિન ગડકરીએ જણાવ્યું હતું. કેન્દ્રીય મંત્રીએ ટ્વીટ કરીને જણાવ્યું હતું કે, સતારા-પુણે દિશામાં હાલના […]

રાજકોટઃ ન્યુ ગ્રીનફિલ્ડ એરપોર્ટ માર્ચ 2023 સુધીમાં ઓપરેશન માટે તૈયાર થઈ જશે

ગુજરાત રાજ્યના ચોથા સૌથી મોટા શહેરની વધતી જતી વસ્તી અને આ પ્રદેશોમાં હવાઈ ટ્રાફિકના વધતા પ્રવાહને પહોંચી વળવા, એરપોર્ટ ઓથોરિટી ઓફ ઈન્ડિયાએ ગુજરાતના રાજકોટમાં ન્યુ ગ્રીનફિલ્ડ એરપોર્ટ નિર્માણ માટે કાર્ય હાથ ધર્યું છે. રૂ. 1405 કરોડના પ્રોજેક્ટ ખર્ચ સાથે નવા એરપોર્ટની કલ્પના રાજ્યમાંથી વિદેશ પ્રવાસ કરતા લોકો માટે પરિવહન હબ બનવાની છે. 2534 એકરમાં પથરાયેલું, […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code