ગુજરાતના ઉનાળાની શરૂઆતઃ 14મી માર્ચ પછી પડશે કાળઝાળ ગરમી
અમદાવાદઃ ગુજરાતમાં હાલ લોકો બેવડી ઋતુનો અનુભવ કરી રહ્યાં છે. જો કે, આ વર્ષે માર્ચ મહિનો ગરમ રહેવાની હવામાન ખાતાએ આગાહી વ્યક્ત કરી છે. રાજ્યમાં ઉનાળાની ગરમીનો પ્રારંભ થઈ ચુક્યો છે અને તા. 14મી માર્ચ પછી રાજ્યમાં ગરમીનો પારો ચડવાની શકયતા છે. ગુજરાતમાં માર્ચ મહિનામાં ગરમીનો પારો 36 ડિગ્રીની આસપાસ રહેવાની શકયતા છે. પ્રાપ્ત માહિતી […]