ભારત અને યુએનના વડાએ દરિયાઈ આતંકવાદ પર વ્યક્ત કરી ચિંતા
નવી દિલ્હીઃ ભારતના કાયમી પ્રતિનિધિ પી હરીશે જણાવ્યું હતું કે સમુદ્રમાં આતંકવાદનો સામનો કરવો અને દરિયાઈ સુરક્ષા સુનિશ્ચિત કરવી એ ભારતની રાષ્ટ્રીય સુરક્ષા અને આર્થિક હિતો માટે મહત્વપૂર્ણ છે. હરીશે કહ્યું. “ભારત દરિયાઈ સુરક્ષા અને આતંકવાદ વિરોધી કાર્યવાહીને તેની રાષ્ટ્રીય સુરક્ષા અને આર્થિક હિતો માટે મહત્વપૂર્ણ માને છે,” “પરંતુ ભારતની દરિયાઈ સુરક્ષા વ્યૂહરચના વ્યાપક અને […]