ધો. 10ના પરિણામ બાદ હવે વિદ્યાર્થીઓ 20મીમે સુધી ગુણ ચકાસણીની અરજી કરી શકશે
ગુજરાત બોર્ડનું ધોરણ 10 નું પરિણામ 8મી મેના રોજ જાહેર કરાયુ હતું ગુણ ચકાસણી માટે જરૂરી ફી સાથે વિદ્યાર્થીઓ 20મી મે સુધી અરજી કરી શકશે, વિદ્યાર્થીઓ SBI ક્રેડિટકાર્ડ-ડેબીટકાર્ડ કે નેટ બેન્કિંગથી ફી ભરી શકશે અમદાવાદઃ ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ફેબ્રુઆરી 2025માં લેવાયેલી ધોરણ 10ની પરીક્ષાનું પરિણામ ગઈ તા, 8 મેના રોજ […]