1. Home
  2. Tag "Marriage"

લગ્નના સમયે વરરાજાએ પણ કરવો જોઈએ મેકઅપ,આ છે કારણ

લગ્નની જ્યારે પણ વાત આવે ત્યારે, સૌથી પહેલા તો દરેક સ્ત્રીના મનમાં પહેલો વિચાર તૈયાર થવાનો આવેે, જો કે આ વાતમાં કોઈ નવાઈ પણ નથી, કારણ કે મોટાભાગના લોકો એવું માને છે કે સુંદરતા એ તે સ્ત્રીઓનું ઘરેણુ છે. પણ આજે એવી વાત જાણીશું કે જેના વિશે તમે અત્યાર સુધી સાંભળ્યું હશે નહી. વાત એવી […]

લગ્નમાં વિલંબ થઈ રહ્યો છે તો કરો આ 5 ઉપાય,દરેક સમસ્યા દૂર કરશે વિઘ્નહર્તા

ભગવાન ગણેશના મહાન તહેવાર ગણેશ ચતુર્થીનો દેશભરમાં પ્રારંભ થઈ ગયો છે. 10 દિવસ સુધી ઉજવાતો આ તહેવાર ભારતભરમાં ઉજવવામાં આવી રહ્યો છે. આ સમયગાળા દરમિયાન, વિવિધ સ્થળોએ પંડાલો શણગારવામાં આવ્યા, જેમાં ભગવાન ગણેશની મૂર્તિઓ સ્થાપિત કરી દેવામાં આવી છે. ગણેશ ચતુર્થીથી અનંત ચૌદસ સુધી બાપ્પાની પૂજા કરવી શુભ માનવામાં આવે છે. જ્યોતિષ શાસ્ત્ર અનુસાર આ […]

પાકિસ્તાનથી પ્રેમીને પામવા આવેલી સીમા હૈદરીએ પ્રેમી સાથે લગ્ન કર્યાનો દાવો કરીને પરત જવાનો કર્યો ઈન્કાર

નવી દિલ્હીઃ પ્રેમીને પામવા માટે પાકિસ્તાનથી ચાર સંતાનો સાથે બે દેશની સીમા પાર કરીને ભારત આવેલી સીમા હૈદરી અને તેના પ્રેમી સચીનની પોલીસે ધરપકડ કરી હતી. ગ્રેડર નોઈડામાં ઘણા મહિનાથી બંને પતિ-પત્નીની જેમ રહેતા હતા. જામીન ઉપર મુક્ત થયા બાદ સીમાએ હવે પાકિસ્તાન જવાનો ઈન્કાર કરીને ભારત સરકારને પ્રેમી સચિન સાથે રહેવા વિનંતી કરી છે. […]

પરિણીતી-રાઘવના લગ્ન થશે શાહી,આ સુંદર લોકેશન પર લેશે સાત ફેરા!

મુંબઈ : દિલ્હીથી લઈને મુંબઈ સુધી આ દિવસોમાં પરિણીતી ચોપરા અને રાઘવ ચઢ્ઢાના લગ્નની ચર્ચાઓ જોરશોરથી ચાલી રહી છે. પરિણીતી-રાઘવના પરિવારના સભ્યો ભવ્ય શાહી લગ્નની તૈયારીમાં વ્યસ્ત છે. હવે આ સમાચારને સમર્થન મળ્યું છે કે પરિણીતી અને રાઘવ રાજસ્થાનની એક હોટલમાં શાહી લગ્ન કરશે. પરિણીતી ચોપરા આ દિવસોમાં ઉદયપુરમાં છે જ્યાં તેનો પરિવાર પણ હાજર […]

નોઈડામાં પોલીસ કર્મચારીઓની માનવતા, નાણા એકત્ર કરીને સફાઈ કર્મચારીની દીકરીના ધામધૂમથી કરાવ્યાં લગ્ન

નવી દિલ્હીઃ આપણે સામાન્ય રીતે પોલીસને ગુનેગારો આકરુ વલણ અપનાવતા જોયાં છે, તેમજ આપણા મગજમાં પોલીસને લઈને વિવિધ માન્યતા છે પરંતુ પોલીસ પણ સામાન્ય માણસની જેમ લાગણીશીલ હોય છે, તેનું ઉદાહરણ નોઈડામાં જોવા મળ્યું હતું. નોઈડા પોલીસ સ્ટેશનના સફાઈ કામદારની દીકરીના લગ્ન માટે પોલીસ કર્મચારીઓએ નાણા એકત્ર કરીને ધામધૂમથી લગ્ન સંપન્ન કર્યાં હતા. સફાઈ કર્મચારીની […]

આ કારણોસર લગ્નમાં લેવામાં આવે છે સાત ફેરા,7 નંબરનું હોય છે વિશેષ જોડાણ!

લગ્ન એ એક એવું પવિત્ર બંધન છે જે બે મનુષ્યો વચ્ચે થાય છે. હિંદુ ધર્મમાં માનવામાં આવતા 16 સંસ્કારોમાંથી લગ્નને સૌથી મહત્વપૂર્ણ માનવામાં આવે છે. આ વિધિ હેઠળ, સમાજ અને અગ્નિ દેવને સાક્ષી માનીને સાત ફેરા સાથે બે લોકો વચ્ચે લગ્નનું પવિત્ર બંધન બાંધવામાં આવે છે. પરંતુ શું તમે જાણો છો કે લગ્નમાં માત્ર 7 […]

યોગ્ય કન્યા મળશે ત્યારે લગ્ન કરી લઈશઃ રાહુલ ગાંધી

નવી દિલ્હીઃ કોંગ્રેસના સિનિયર નેતા રાહુલ ગાંધી ભારત જોડો યાત્રાને કારણે છેલ્લા કેટલાક મહિનાઓથી ચર્ચામાં છે હાલ તેમની યાત્રા અંતિમ પડાવમાં જમ્મુ-કાશ્મીરમાં છે. કન્યાકુમારીથી શરૂ થયેલી યાત્રા રાહુલ ગાંધીની ટી-શર્ટ, ઠંડી સહિત અનેક કારણોસર ચર્ચામાં રહી છે. એટલું જ નહીં યાત્રા દરમિયાન રાહુલ ગાંધીને લોકોને જોરદાર આવકાર મળ્યો છે. લાંબા સમય બાદ હવે રાહુલ ગાંધીએ […]

વડોદરાના ભાયલાના રાયપુરામાં લગ્નપ્રસંગે ભોજન લીધા બાદ 226ને ફુડપોઈઝનિંગ

વડોદરાઃ  શહેર નજીક આવેલા  ભાયલીના પેટાપરા રાયપુરા ગામે લગ્નપ્રસંગના જમણવારમાં ભોજન આરોગ્યા બાદ 226 લોકોને ખોરાકી ઝેરની અસર થતાં વડાગરાની ગોત્રી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. વડોદરાના ભાયલી ગામ પાસે આવેલા રાયપુરા ગામમાં લગ્ન પ્રસંગમાં મેંગો ડિલાઇટ ખાતા 226 લોકોને ઝેરી ખોરાકની અસર થતાં દોડધામ મચી ગઈ હતી. ભોજન આરોગ્યા બાદ પેટમાં દુઃખાવાની, ઊલટીઓ થવાની તેમજ […]

હવે લગ્ન પછી પણ મળશે મિસ યુનિવર્સ બનવાનો મોકો, 2023થી લાગુ થશે નવો નિયમ

મુંબઈ:દરેક મહિલાનું સપનું હોય છે કે, તેના માથે મિસ યુનિવર્સનો તાજ પહેરાવવામાં આવે, પરંતુ, કેટલીકવાર સખત મહેનત કરવા છતાં, તેમને નિષ્ફળતા મળે છે અને કેટલીકવાર તેમની ઉંમર તેમને પાછળ ખેંચે છે. જે મહિલાઓ લગ્ન બાદ મિસ યુનિવર્સ બ્યુટી કોન્ટેસ્ટમાં ભાગ લઈ શકી ન હતી તેમના માટે સારા સમાચાર છે. જી હા, નવા નિયમ મુજબ હવે […]

તમિલનાડુઃ લગ્નમાં મૃત પિતાનું મીણનું પુતળુ જોઈ કન્યા થઈ ભાવુક

બેંગ્લોરઃ પિતા-પુત્રનો સંબંધ દુનિયાનો સૌથી અલગ હોય છે પિતા અને પુત્રી માટે બંને એકબીજા માટે વિશેષ હોય છે. દરમિયાન પિતા-પુત્રીના પ્રેમનો ભાવનાત્મક વીડિયો હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. તમિલનાડુમાં એક યુવતીના લગ્ન હતા. પરંતુ પિતાનું કોરોના કાળમાં અવસાન થયું હોવાથી યુવતી દુઃખી હતી. જો કે, પરિવારજનોએ યુવતીને એક સુંદર સરપ્રાઈઝ આપતા તેની ચહેરા ઉપર […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code