વિવાહિત મહિલાઓ આ દિવસે રાખશે કરવા ચોથનું વ્રત,જાણો ચોક્કસ તારીખ,મુહર્ત અને મહત્વ
વિવાહિત મહિલાઓના સૌથી મોટા તહેવારોમાંનો એક કરવા ચોથ આ વર્ષે 1 નવેમ્બરે ઉજવવામાં આવશે. આ દિવસે પરિણીત મહિલાઓ તેમના પતિના લાંબા આયુષ્ય માટે નિર્જલા વ્રત રાખે છે. દર વર્ષે કારતક માસના કૃષ્ણ પક્ષની ચતુર્થી તિથિએ કરવા ચોથનું વ્રત કરવામાં આવે છે. કરવા ચોથના દિવસે પરિણીત મહિલાઓ આખો દિવસ ભોજન અને પાણી વિના ઉપવાસ રાખે છે […]


