30મી જાન્યુઆરીને શહીદ દિને સમગ્ર દેશમાં શહીદોની યાદમાં બે મિનિટનું મૌન પળાશે
શહીદો પ્રત્યે શ્રદ્ધા-સન્માનની ભાવના જાગૃત થાય તે માટે સહકાર આપવા અપીલ, સવારે 10.59થી 11.૦૦ કલાક સુધી સાયરન વગાડી બે મિનિટ માટે મૌન પળાશે સરકારી કચેરીઓમાં કર્મચારીઓ દ્વારા બે મીનીટનું મૌન પાળી શહિદોને શ્રદ્ધાજંલિ આપશે ગાંધીનગરઃ ભારતના સ્વાતંત્ર્ય સંગ્રામમાં પોતાના પ્રાણનું બલિદાન આપ્યું છે, તેવા શહીદ વીરોની સ્મૃતિમાં તા. 30મી જાન્યુઆરી, 2025ને ગુરુવારના રોજ “શહીદ દિને” સવારે 11.00 […]