1. Home
  2. Tag "Mask"

આ દેશમાં ફરીવાર માસ્કને કરી દેવામાં આવ્યા ફરજિયાત,જાણો સમગ્ર માહિતી

દિલ્હી : કોરોનાએ દરેક લોકોના જીવનમાં એવી રીતે આવ્યો હતો કે જેને ભૂલવો તે કોઈના માટે શક્ય નથી, કોરોનાના સમયમાં લોકોની કેવી હાલત થઈ હતી તેનાથી સૌ કોઈ જાણકાર છે ત્યારે હવે ફરીવાર એશિયાના આ દેશમાં માસ્ક ફરજિયાત કરી દેવામાં આવ્યા છે. ઇન્ડોનેશિયાના આરોગ્ય મંત્રાલયે પણ ઇન્ડોનેશિયાના લોકોને અપીલ કરી છે કે તેઓ કોરોનાના કેસો […]

ઈન્સ્ટન્ટ ગ્લો જોઈતો હોય તો લગ્નમાં જવાના માત્ર 15 મિનિટ પહેલા લગાવો આ માસ્ક

ઘણીવાર છોકરીઓ સુંદર દેખાવા માટે પોતાના ચહેરા પર મોંઘા ઉત્પાદનોનો ઉપયોગ કરે છે. જેની અસર ચહેરા પર થોડા દિવસો સુધી જ રહે છે. પરંતુ તમારે ચિંતા કરવાની જરૂર નથી, હવે તમારે તમારી ત્વચાને ચમકદાર બનાવવા માટે ન તો કોઈ સલૂનની જરૂર પડશે કે ન તો મોંઘા ઉત્પાદનોની જરૂર પડશે. કારણ કે ત્વચાને સુંદર બનાવવા માટે […]

ઉત્તરપ્રદેશમાં હોસ્પિટલમાં માસ્ક વિના પ્રવેશ નહીં અપાયઃ DyCM

લખનૌઃ ચીન સહિતના દુનિયાના અનેક દેશો કોરોનાનો સામનો કરી રહ્યાં છે. કોરોનાના ભયને પગલે ભારત સરકાર પણ સફાળી જાગી છે અને અગમચેતીના પગલા લઈ રહી છે. દરમિયાન ઉત્તરપ્રદેશમાં હોસ્પિટલમાં માસ્ક વિના પ્રવેશ નહીં આપવા માટે સીએમ યોગી સરકાર વિચારી રહી છે. ઉત્તરપ્રદેશના નાયબ મુખ્યમંત્રી બ્રિજેશ પાઠકે જણાવ્યું હતું કે, અમે તમામ ભીડવાળી જગ્યાએ લોકોને માસ્ક […]

નવી દિલ્હીઃ લોકસભા-રાજ્યસભામાં પીએમ સહિતના સાંસદો માસ્ક સાથે જોવા મળ્યા

નવી દિલ્હીઃ દેશમાં કોરોનાને લઈને વધી રહેલી ચિંતા વચ્ચે તેની અસર સંસદમાં પણ જોવા મળી રહી છે. લોકસભાના અધ્યક્ષે તમામ સાંસદો, મંત્રીઓ અને અધિકારીઓને ગૃહમાં પ્રવેશ કરતી વખતે માસ્ક પહેરવાનું ફરજિયાત બનાવ્યું છે. માસ્ક પહેર્યા વિના અંદર જતા લોકોને માસ્ક આપવામાં આવી રહ્યા હતા. આ સિવાય રાજ્યસભામાં ઘણા સાંસદો પણ માસ્ક પહેરેલા જોવા મળ્યા હતા. […]

હવે ફ્લાઇટમાં માસ્ક પહેરવાની જરૂર નથી, પરંતુ સરકારે મુસાફરોને આપી આ સલાહ.

નવી દિલ્હી:દેશમાં કોરોનાના  સક્રિય કેસોની સંખ્યા કુલ ચેપના માત્ર 0.02 ટકા છે. રિકવરી રેટ પણ વધીને 98.79 ટકા થયો છે. તે જ સમયે, કોરોનામાંથી સાજા થનારા લોકોની સંખ્યા પણ વધીને 4,41,28,580 થઈ ગઈ છે. જયારે આ રોગથી થતો મૃત્યુ દર 1.19 ટકા નોંધાયો છે. હમણાં સુધી હવાઈ ​​મુસાફરી દરમિયાન ચહેરા પર માસ્ક પહેરવાનું  ફરજિયાત હતું, પણ […]

હવેથી દિલ્હીમાં જાહેર જગ્યા પર માસ્ક ન પહેરવાથી નહી થાય 500 રુપિયાનો દંડ

દિલ્હીમાં હવે માસ્ક નહી પહેરવા પર દંડ નહી વસુલાય જાહેર જગ્યા પર નહી માસ્ક પહેરવા પર 500 રુપિયા લેવાશે નહી દિલ્હીઃ- દેશભરમાં હવે દૈનિક કોરોનાના નોંધાતા કેસોની સંખ્યા 3 હજારથી ઓછી આવી રહી છે આવી સ્થિતિમાં હવે દેશની રાજધાની દિલ્હીમાં જાહેર જગ્યા એ માસ્ક પહેરવા બબાતે દંડ લેવાના નિયમો બદલ્યા છે જે પ્રમાણે હવે જાહેર […]

દિલ્હીઃ કોરોનાના કેસમાં વધારો થતા જાહેર સ્થળ પર માસ્ક પહેરવાનું ફરજિયાત કરાયું

નવી દિલ્હીઃ દેશની રાજધાની દિલ્હીમાં ફરી એકવાર કોરોનાના સતત વધી રહેલા કેસોને જોતા દિલ્હી સરકારે રાજ્યમાં જાહેર સ્થળોએ માસ્ક પહેરવાનું ફરજિયાત બનાવ્યું છે. હવે જાહેર સ્થળોએ માસ્ક ન પહેરવા પર 500 રૂપિયાના દંડની જોગવાઈ કરવામાં આવી છે. ખાનગી કારમાં મુસાફરી કરતી વખતે આ નિયમ લાગુ થશે નહીં. સુત્રોના જણાવ્યા અનુસાર રાજધાનીમાં કોરોના સંક્રમણના બે હજારથી […]

કોરોનાના વધતા કહેરને લઈને ચેન્નઈમાં માસ્ક ફરજિયાત  – માર્ગદર્શિકા જારી કરાઈ

ચેન્નઈ શહેરમાં માસ્ક ફરજિયાત આ ઉપરાંત લેહમાં પણ માસ્ક ફરજિયાત કરાયું ભારતમાં કોવિડ-19ના કેસ વધી રહ્યા છે. વધતા જતા કોરોનાના કેસોને  જોતા, ચેન્નાઈમાં કેટલીક માર્ગદર્શિકા જારી કરવામાં આવી છે. ચેન્નાઈ કોર્પોરેશને સોમવારે તમામ જાહેર સ્થળોએ માર્ક્સ પહેરવાનું ફરજિયાત બનાવ્યું છે અને તમામ શોપિંગ મોલ, થિયેટરો અને પૂજા સ્થળોને ભારે ભીડ એકઠી ન થાય તેની ખાતરી […]

અમદાવાદઃ કોરોનાના કેસમાં વધરો થતા તંત્ર હરકતમાં આવ્યું, ગાઈડલાઈનનું ચુસ્ત પાલન કરાવાશે

અમદાવાદઃ ગુજરાતમાં ફરી એકવાર કોરોનાના કેસમાં ચિંતાજનક રીતે વધારો થઈ રહ્યો છે. જેથી કોરોનાની ચોથી લહેરના ભણકારા વાગી રહ્યાં છે. રાજ્યમાં સૌથી વધારે પોઝિટિવ કેસ અમદાવાદમાં સામે આવી રહ્યાં છે. દરમિયાન મનપા તંત્ર સફાળુ જાગ્યું છે અને હવે માસ્ક ફરજીયાત કરી દેવામાં આવ્યું છે. એટલું જ માસ્ક વિના ફરતા લોકોને પકડીને દંડાત્મક કાર્યવાહી કરવામાં આવશે. […]

અમદાવાદમાં કોરોનાના કેસમાં વધારોઃ માસ્ક નહીં પહેરનાર સામે થશે કાર્યવાહી

અમદાવાદઃ ગુજરાતમાં કોરોનાના કેસમાં વધારો થઈ રહ્યો છે અમદાવાદ શહેરમાં ચિંતાજનક રીતે પોઝિટિવ કેસ સામે આવતા મનપાનું આરોગ્ય વિભાગ હરકતમાં આવ્યું છે. તેમજ શહેરના રેલવે સ્ટેશન અને બસ સ્ટેન્ડ ખાતે ટેસ્ટીંગ ડોમ ઉભા કરીને ટેસ્ટીંગ વધારવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. શહેરમાં અનેક લોકો માસ્ક પહેરવાનું ટાળે છે જેથી મનપાએ શહેરીજનોને માસ્ક પહેવા અને સમાજીક અંતરના […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code