અમદાવાદમાં માસ્ક વિના એક દિવસમાં 3275 લોકો પકડાયા, રૂ. 32.75 લાખનો દંડ વસુલાયો
અમદાવાદઃ ગુજરાતમાં કોરોના વાયરસના કેસ સતત વધી રહ્યાં છે. બીજી તરફ સામાજીક અંતર રાખવાનું અને માસ્ક પહેરવાનું લોકો ટાળી રહ્યાં હોવાનું લાગી રહ્યું છે. જેથી આવા લોકોને પકડી લેવા માટે પોલીસ દ્વારા અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. અમદાવાદમાં જ માસ્ક વિના ફરતા 3275 લોકોને એક જ દિવસમાં ઝડપી લેવામાં આવ્યાં હતા. તેમજ તેમની પાસેથી રૂ. […]


