વડાલીમાં પરિવારના સામુહિક આપઘાતના બનાવમાં દંપત્તી બાદ બે પૂત્રના પણ મોત
શનિવારે શ્રમિક પરિવારના 5 સભ્યોએ ઝેરી દવા પી આપઘાતનો પ્રયાસ કર્યો હતો ચારના મોત, પરિવારની એક દીકરી સારવાર હેઠળ પરિવારે ઝેરી દવા કેમ પીધી તે હજુ જાણી શકાયું નથી હિંમતનગરઃ સાબરકાંઠા જિલ્લાના વડાલીમાં ગત શનિવારે સવારે શ્રમિક પરિવારના પાંચ સભ્યએ ઝેરી દવા પી લીધી હતી. જેમાં પ્રથમ માતા-પિતાનું સારવાર દરમિયાન મોત નિપજ્યુ હતુ. ત્યારબાદ ગત […]