પંજાબમાં થયેલા 14 વિસ્ફોટોના માસ્ટરમાઇન્ડ આતંકવાદી હરપ્રીત સિંહની અમેરિકામાં ધરપકડ
અમેરિકામાં રહેતો આતંકવાદી હરપ્રીત સિંહ ઉર્ફે હેપ્પી પાસિયાની ધરપકડ કરવામાં આવી છે. એફબીઆઈ અને યુએસ ઇમિગ્રેશન વિભાગે તેને કસ્ટડીમાં લીધો છે. તે છેલ્લા છ મહિનામાં પંજાબમાં થયેલા 14 આતંકવાદી હુમલાઓ માટે જવાબદાર છે. આ આતંકવાદી ભારતના મોસ્ટ વોન્ટેડ આતંકવાદીઓમાંનો એક છે. તેના પર 5 લાખ રૂપિયાનું ઇનામ હતું. તે હાલમાં ICE (ઇમિગ્રેશન અને કસ્ટમ્સ એન્ફોર્સમેન્ટ) […]