જામતારાનો ધોરણ-9 નાપાસ સાબર ફ્રોડના માસ્ટર માઈન્ડને સુરત પોલીસે દબોચી લીધો
સાયબર ફ્રોડ ગેન્ગ APK ફાઈલથી ફ્રોડની ચક્કર ખવડાવતી માયાજાળ રચતા, સાયબર ફ્રોડ અભણ ગેંગે દેશભરના 179થી વધુ લોકોને શિકાર બનાવ્યા હતા, જામતારા ગેંગના મુખ્ય સૂત્રધાર સુધી પહોંચવા પોલીસને તેની જ ઇન્સ્ટાગ્રામ રીલ કામે લાગી સુરતઃ દેશમાં સાયબર માફિયા દ્વારા થતા ફ્રોડમાં ઝારખંડમાં આવેલુ જામતારા પંકાયેલુ છે. ગામના યુવાનો સાબર ફ્રોડમાં માસ્ટર માઈન્ડ ગણાય છે. જામતારીની […]


