1. Home
  2. Tag "mastermind"

ભારતમાં મોંઘી મોટરકારની ચોરીના રેકેટનો પર્દાફાશઃ મુખ્ય સુત્રધાર દુબઈમાં બેઠા-બેઠા ગેંગ ચલાવતો હતો

દિલ્હી : દક્ષિણ દિલ્હી પોલીસના વિશેષ સ્ટાફની ટીમે હાઇટેક લક્ઝરી વાહનોની ચોરી કરતી આંતરરાજ્ય ગેંગનો પર્દાફાશ કર્યો છે. પોલીસે આ ટોળકી પાસેથી ચોરેલા 21 લક્ઝરી વાહનો રિકવર કર્યા છે અને ચાર ઓટો લિફ્ટરની ધરપકડ કરી છે. ગેંગનો મુખ્ય સુત્રધાર શારિક હુસૈન ઉર્ફે સટ્ટા હોવાનું સામે આવ્યું છે, જે દુબઈમાં બેઠા-બેઠા ભારતમાં પોતાની ગેંગને ઓપરેટ કરતો […]

અમદાવાદ સિરિયલ બોમ્બ બ્લાસ્ટ કેસઃ મુખ્ય સુત્રધાર પૈકીનો એક આતંકવાદી ઝડપાયો

અમદાવાદઃ શહેરમાં વર્ષ 2008માં થયેલા સિરિયલ બોમ્બ બ્લાસ્ટ કેસમાં ફરાર આતંકવાદીને ક્રાઈમબ્રાન્ચે ઝડપી લીધો છે. આરોપીનો જયપુરથી ટ્રાન્સફર વોરન્ટના આધારે ધરપકડ કરવામાં આવી છે. આતંકવાદીએ શહેરના રાયપુર-ખાડિયામાં બોમ્બ પ્લાન્ટ કર્યાં હોવાનું પ્રાથમિક તપાસમાં ખૂલ્યું છે. પ્રાપ્ત માહિતી અનુસાર શહેરમાં વર્ષ 2008માં સિરિયલ બ્લાસ્ટ થયા હતા. 20થી વધારે સ્થળો ઉપર થયેલા બોમ્બ બ્લાસ્ટમાં અનેક નિર્દોશ નાગરિકોના […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code