નવરાત્રીના ત્રીજા દિવસે કરવામાં આવે છે માતા ચંદ્રઘંટાની પૂજા, જાણો મંત્ર અને પૌરાણિક કથા
શારદીય નવરાત્રિનો પ્રારંભ થઈ ચુક્યો છે.નવ દિવસ સુધી ચાલતી નવરાત્રી દરમિયાન મા દુર્ગાના નવ જુદા જુદા સ્વરૂપોની પૂજા કરવામાં આવે છે.નવરાત્રિના ત્રીજા દિવસે મા ચંદ્રઘંટાનું પૂજન કરવામાં આવે છે.માતાનું ત્રીજું સ્વરૂપ એટલે કે ચંદ્રઘંટા પાપીઓનો નાશ કરવા માટે જાણીતું છે.એવું માનવામાં આવે છે કે,માતા ભક્તોના દુઃખ દૂર કરે છે, તેથી તે પોતાના હાથમાં તલવાર, ત્રિશૂળ, […]