નવા વર્ષ પૂર્વે વૈષ્ણો દેવીમાં ભક્તોનું મહેરામણ ઉમટ્યું
કટરા, 30 ડિસેમ્બર: વર્ષ 2025ના વિદાય અને નવા વર્ષ 2026ના આગમન પૂર્વે માતા વૈષ્ણો દેવીના દરબારમાં આસ્થાનું ઘોડાપૂર ઉમટ્યું છે. દેશના ખૂણેખૂણેથી હજારો શ્રદ્ધાળુઓ માતા રાણીના આશીર્વાદ લેવા કટરા પહોંચી રહ્યા છે. કટરા સ્થિત દર્શની ડ્યોઢી પર ભક્તોની લાંબી કતારો જોવા મળી રહી છે, જ્યાં સમગ્ર વાતાવરણ ભક્તિમય બની ગયું છે. ભક્તોની અતૂટ શ્રદ્ધા અને […]


