નરેન્દ્ર મોદીએ મોરેશિયસના રાષ્ટ્રપતિને ‘મહાકુંભ જળ’ ભેટમાં આપ્યું
નવી દિલ્હીઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે મંગળવારે પોર્ટ લુઇસમાં મોરેશિયસના રાષ્ટ્રપતિ ધરમ ગોખૂલને મળીને મહાકુંભનું પવિત્ર ગંગાજળ ભેટ આપ્યું હતું. ડિસેમ્બરમાં ગોખૂલને સર્વાનુમતે મોરેશિયસના નવા રાષ્ટ્રપતિ તરીકે ચૂંટવામાં આવ્યા હતા. જ્યારે હવે તેઓ પૃથ્વીરાજસિંહ રુપુનનું સ્થાન લેશે. જેમનો કાર્યકાળ 2 ડિસેમ્બર, 2024 ના રોજ પૂર્ણ થશે. તમને જણાવી દઈએ કે, કુંભ મેળાનું સમાપન 26 ફેબ્રુઆરીએ […]