બિપરજોય વાવાઝોડા દરમિયાન કોર્ટ બંધ રાખવાનો પ્રિન્સિપાલ ડિસ્ટ્રીક જજ નિર્ણય લઈ શકશેઃ હાઈકોર્ટ
અમદાવાદઃ બિપરજોય વાવાઝોડાનો ખતરો ગુજરાત તરફ આગળ વધી રહ્યો છે. દરિયાકાંઠાના જિલ્લાઓમાં તેની સૌથી વધુ અસર દેખાવવાની શરૂ થઈ ચૂકી છે. ત્યારે સમગ્ર રાજ્યમાં ભારે પવન અને વરસાદ વરસી શકે છે. આ શક્યતાઓને જોતા જજ, વકીલ અને પક્ષકારોની તથા કર્મચારીઓની જાન માલની સલામતીને ધ્યાને રાખીને ગુજરાત હાઇકોર્ટ દ્વારા મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. ગુજરાત હાઇકોર્ટના […]