લોકસભા ચૂંટણી: યુપી બાદ ઉત્તરાખંડ અને MPમાં પણ SP-BSPનું ગઠબંધન, મુલાયમસિંહ યાદવ નાખુશ
સમાજવાદી પાર્ટી અને બહુજન સમાજ પાર્ટીએ ઉત્તરપ્રદેશમાં ઐતિહાસિક ગઠબંધનના એલાન બાદ ઉત્તરાખંડ અને મધ્યપ્રદેશમાં પણ સાથે મળીને ચૂંટણી લડવાનું એલાન કર્યું છે. લોકસભા ચૂંટણીની તૈયારીમાં લાગેલા બંને પક્ષોએ આના પહેલા યુપીમાં 80માંથી 75 બેઠકો પર જોડાણ કરીને ચૂંટણી લડવાનું એલાન કર્યું હતું. મધ્યપ્રદેશમાં સમાજવાદી પાર્ટી બાલાઘાટ, ટીકમગઢ, ખજૂરાહો એમ કુલ ત્રણ બેઠકો પર ઉમેદવાર ઉતારશે, […]


