હોમગાર્ડ્ઝ, નાગરિક સંરક્ષણ તથા ગ્રામરક્ષક દળના ચંદ્રકો જાહેરઃ કોણ છે એ 43 જવાનો? જુઓ યાદી
ગાંધીનગર, 22 જાન્યુઆરી, 2026 – ગુજરાતમાં સુરક્ષાની કામગીરીમાં તહેનાત હોમગાર્ડ સહિત વિવિધ શ્રેણીના રક્ષકો માટેના ચંદ્રકોના નામ જાહેર કરવામાં આવ્યા છે. આ બહાદુર જવાનોને આગામી 26 જાન્યુઆરીને પ્રજાસત્તાક દિવસે ચંદ્રકો એનાયત થશે. ડાયરેકટર જનરલ, સિવિલ ડિફેન્સ અને હોમગાર્ડઝ-ગુજરાતના નિયંત્રણ હેઠળના હોમગાર્ડઝ-બોર્ડર વિંગ હોમગાર્ડઝ, નાગરિક સંરક્ષણ તેમજ ગ્રામરક્ષક દળ માટે કુલ ૪૩ અધિકારી-સભ્યોની સુદીર્ઘ, પ્રસંશનીય તેમજ […]


