મેડિક્યોર-પેડિક્યોર કરવાથી હાથ-ગપની ત્વચા અને નખ બને છે સાફ – ઘરે રહીને પણ આ રીતે કરો આ ટ્રિટમેન્ટ
                    મેડિ ક્યોર – પેડી ક્યોરથી ત્વચા કોમળ બને છે નખની સાફ સફાઈથી લઈને સ્કિનની સફાઈ પણ થઈ જાય છે દરેક સ્ત્રીઓ ઈચ્છે છે કે તે પોતે સુંદર અને આકર્ષક દેખાઈ આ માટે દરેક લોલો પાર્લર પણ જતા હોય છે જ્યા અનેક પ્રકારની ટ્રિટમેન્ટ લેતા હોય છે,આજે વાત કરીશું આવી જ એક ટ્રિટમેન્ટ મેડિ ક્યોર અને […]                    
                    
                    
                     
                
                        
                        
                        
                        
                    
	

