ડોક્ટર મોડ્યુલે 32 કારમાં વિસ્ફોટ માટે મેડિકલ પ્રોફેશન સાથે જોડાયેલા 60 યુવાનોને તૈયાર કર્યાં હતા
નવી દિલ્હીઃ દિલ્હીમાં લાલકિલ્લા પાસે થયેલા બોમ્બ બ્લાસ્ટની તપાસમાં રોજ નવા-નવા ચોંકાવનારા ખુલાસા થઈ રહ્યાં છે. જૈશ-એ-મોહમ્મદના ‘ડોક્ટર મોડ્યુલે’ 32 કારોમાં વિસ્ફોટ કરી દેશભરમાં દહેશત મચાવવાનો પ્લાન બનાવ્યો હતો. આ માટે હરિયાણાના મેવાત તથા આસપાસના વિસ્તારોમાં 60થી વધુ વ્યક્તિઓનું સ્લીપર સેલ તૈયાર કરાયુ હતુ, જેમાં મોટા ભાગના લોકો મેડિકલ પ્રોફેશન સાથે જોડાયેલા હોવાનું જાણવા મળે […]


