આરોગ્ય વિભાગનું અંધેર, સરકારી દવાખાનામાં રૂપિયા 4 કરોડની દવાઓ એક્સપાયર્ડ થઈ ગઈ
અમદાવાદ, 1 એપ્રિલ 2026: Medicines worth Rs 4 crores expired ગુજરાતમાં સરકારી દવાખાનાઓ અને આરોગ્ય કેન્દ્રોમાં ગરીબ દર્દીઓ માટે સરકાર દ્વારા દવાઓનો જથ્થો આપવામાં આવે છે. કરોડો રૂપિયાની દવા એક્સપાયર્ડ થઈ જાય ત્યાં સુધી તંત્રને ખબર પડતી નથી. એક તરફ ગરીબ દર્દીઓ મોંઘી દવાઓના ખર્ચથી બચવા માટે સરકારી હોસ્પિટલો અને જનઔષધિ કેન્દ્રોના ધક્કા ખાઈ રહ્યા […]


