આત્મનિર્ભર ભારત: મધ્યમ-અંતરની સપાટીથી હવામાં પ્રહાર કરતી મિસાઇલો માટે કરાર થયાં
નવી દિલ્હીઃ સંરક્ષણ મંત્રાલય (MoD) એ ભારતીય નૌકાદળ માટે મધ્યમ-અંતરની સપાટીથી હવામાં પ્રહાર કરતી મિસાઇલો (MRSAM)ની સપ્લાય માટે ભારત ડાયનેમિક્સ લિમિટેડ (BDL) સાથે લગભગ રૂ. 2,960 કરોડના કરાર પર હસ્તાક્ષર કર્યા છે. તારીખ 16 જાન્યુઆરી, 2025ના રોજ નવી દિલ્હીમાં સંરક્ષણ સચિવ શ્રી રાજેશ કુમાર સિંહની હાજરીમાં MoD અને BDLના અધિકારીઓ દ્વારા આ કરાર પર હસ્તાક્ષર કરવામાં […]