આ કંપની પોતાના કર્મીઓને ‘મગજને શાંત’ રાખવા આપી રહી છે 11 દિવસની રજાઓ – જાણો શું છે મામલો
                    મેશો કંપની પોતાના કર્મીઓને આપી રહી છે રાહત મગજને શાંત રાખવા 11 દિવસની રજા આપશે 11 ઓક્ટોબરથી 1લી નવેમ્બર સુધી કર્મીએ રજા માણશે આજકાલ અનેક લોકો તણાવ વચ્ચે જીવન પસાર કરી રહ્યા છે,ઘરના બરાહના અનેક જાતના ટેન્શનના કારણે  લોકો સતત ચિંતામાં જીવી રહ્યા છે,આવી સ્થિતમાં જે લોકો 10 થી 12 કલાકની જોબ કરે છે તેઓને […]                    
                    
                    
                     
                
                        
                        
                        
                        
                    
	

