ભાજપના ધારાસભ્યો, જિલ્લા પ્રમુખો અને પદાધિકારીની શનિવારે કમલમમાં બેઠક મળશે
સંગઠન સંબંધીત કોઇ મહત્વની જાહેરાત કરવામાં આવે તેવી શક્યતા, સ્થાનિક સ્વરાજની ચૂંટણી અંગે પણ ચર્ચા કરવામાં આવે તેવી વકી, દિવાળી બાદ ગામેગામ સ્નેહ મિલનના કાર્યક્રમો યોજવા સુચન કરાશે અમદાવાદઃ ભાજપના ધારાસભ્યો, જિલ્લા અને શહેર ભાજપના પ્રમુખો, તેમજ ભાજપના પ્રદેશ પદાધિકારીઓ તેમજ આમંત્રિતોની ખાસ બેઠક ગાંધીનગરના કમલમ ખાતે શનિવારે પક્ષના પ્રમુખ સીઆર પાટિલના અધ્યક્ષસ્થાને મળશે.જો કે […]