સાસણગીરમાં PM મોદીએ સિંહ દર્શન કર્યા બાદ વર્લ્ડ વાઈડ લાઈફની બેઠકમાં ભાગ લીધો
સાસણમાં મોદીનો હટકે અંદાજ સૂતેલા ડાલામથ્થાને જોઈ ગાડી ઊભી રાખી સિંહણ-બચ્ચાં અને નીલગાયની ફોટોગ્રાફી કરી અમદાવાદઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદી શનિવારે સાંજે ગુજરાતના ત્રણ દિવસના પ્રવાસે આવી પહોંત્યા બાદ રવિવારે જામનગરના વનતારા, અને સોમનાથની મુલાકાત બાદ રવિવારે સાંજે સાસણગીર આવી પહોચ્યા હતા. આજે સોમવારે વડાપ્રધાને ગીર સફારીમાં સિંહ દર્શન કર્યા હતા.ખૂલ્લી જીપમાં બેસીને વડાપ્રધાને સિંહ દર્શન […]