સુરેન્દ્રનગર જિલ્લામાં ચૂંટણીલક્ષી કામગીરીની સમીક્ષા માટે બેઠક મળી
સુરેન્દ્રનગર, 3 એપ્રિલ 2026: Meeting held to review election-related activities શહેરની મ્યુનિ.કોર્પોરેશન અને જિલ્લા તથા તાલુકા પંચાયતોની ચૂંટણીઓ જાહેર થતાં જ જિલ્લા વહીવટી તંત્ર સજ્જ બન્યું છે. તાજેતરમાં જિલ્લા ચૂંટણી અધિકારી જી.એચ. સોલંકીના અધ્યક્ષસ્થાને બેઠક મળી હતી. જેમાં મુક્ત, નિષ્પક્ષ અને પારદર્શક ચૂંટણીઓ યોજવા તેમજ આદર્શ આચારસંહિતાના કડક અમલ પર ભાર મૂક્યો હતો. સુરેન્દ્રનગર જિલ્લામાં […]


