PMના 75મા જન્મદિને નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં મેગા બ્લડ ડોનેશન કેમ્પ યોજાયો
ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીએ વિશ્વના સૌથી મોટુ‘મેગા બ્લડ ડોનેશન કેમ્પ‘નું ઉદ્ઘાટન કર્યું, તેરાપંથ યુવક પરિષદ દ્વારા ‘રક્તદાન અમૃત મહોત્સવ ૦’ થીમ અંતગર્ત આયોજન, મોદીજીના‘સેવા પરમો ધર્મ’ના વિઝનથી પ્રેરિત આ ઐતિહાસિક પહેલ છેઃ સંઘવી અમદાવાદઃ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના 75મા જન્મદિવસ અવસર પર તેમજ અખિલ ભારતીય તેરાપંથ યુવક પરિષદના પોતાના 61મા સ્થાપના દિવસ નિમિત્તે અમદાવાદ ખાતે આવેલા નરેન્દ્ર […]


