ગુજરાતમાં ફૂડ એન્ડ ડ્રગ વિભાગની મદદથી મેડિકલ સ્ટોર્સમાં પોલીસનું મેગા ચેકીંગ
ડીસીપીના સુપરવિઝન હેઠળ પોલીસે ચેકીંગ શરૂ કર્યું, નશાકારક દવાઓના દુરુપયોગ અને વેચાણને રોકવા હાથ ધરાયું મેગા સર્ચ, સુરતમાં મેડિકલ સ્ટોરમાંથી 108 કોડીન સીરપ અને પાંચ આલ્પ્રામાઝોલ બોટલ મળી ગાંધીનગરઃ રાજ્યમાં નશાકારક દવાઓના દુરુપયોગ અને ગેરકાયદેસર વેચાણને રોકવા માટે ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવી અને રાજ્યના પોલીસ વડા વિકાસ સહાયની સૂચનાથી બુધવારે બપોરે 12:૦૦ વાગ્યાથી રાજ્યભરની […]