સ્ટેચ્યુ ઓફ યુનિટીમાં 2જી સપ્ટેમ્બરથી એક સપ્તાહ દરમિયાન મોન્સૂન ફેસ્ટિવલ ‘મેઘ મલ્હાર યોજાશે
અમદાવાદઃ રાજ્યમાં પ્રવાસન સ્થળ તરીકે ઊભરી રહેલા સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે આગામી તા.2થી 10 સપ્ટેમ્બર દરમિયાન મોન્સૂન ફેસ્ટિવલ ‘મેઘ મલ્હાર-2023’ યોજાશે. ગુજરાત ટૂરિઝમ કોર્પોરેશન દ્વારા ઉદ્ઘાટન પરેડ, રંગારંગ સાંસ્કૃતિક કાર્યક્રમ, રેઈન મેરેથોન સહિતના કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. આ ફેસ્ટિવલમાં પ્રવાસીઓ માટે ફ્રી એન્ટ્રી રાખવામાં આવી છે. એક ખાનગી ઇવેન્ટ મેનેજમેન્ટ કરતી એજન્સી દ્વારા પણ […]