1. Home
  2. Tag "Meghmeher"

ગુજરાતમાં મેઘમહેરઃ 101 તાલુકામાં વરસાદ, 2 જિલ્લામાં ભારે વરસાદની આગાહી

ગાંધીનગરઃ આજે 12મી જુલાઈએ નવસારી અને વલસાડમાં ભારે વરસાદની આગાહી છે. આ સિવાયના તમામ જિલ્લામાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે. આ જિલ્લાઓમાં 30-40 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાશે. હવામાન વિભાગ અનુસાર આજે રાજ્યમાં વરસાદી માહોલ રહે તેવી શક્યતા છે. હવામાન વિભાગે ભારે વરસાદની આગાહી કરી છે. દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં સૌથી પહેલા ભારે વરસાદ જોવા […]

ગુજરાતમાં મેઘમહેરઃ 171 તાલુકામાં વરસાદ, 18 ડેમ પાણીથી છલકાયાં

અમદાવાદઃ રાજ્યમાં ચોમાસુ જોર પકડ્યું છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યના 171 તાલુકામાં વરસાદ થયો છે. દેવભૂમિ દ્વારકા જિલ્લાના કાલ્યાનપુરમાં સૌથી વધુ 3.0 ઈંચ, કચ્છના મંડવીમાં 2.6 ઈંચ, વલસાડના પારડીમાં 1.9 ઈંચ, કચ્છના નખત્રાણામાં 1.5 ઈંચ અને દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખંભાળિયામાં 1.5 ઈંચ વરસાદ થયો છે. રાજ્યમાં અત્યારસુધી કુલ સરેરાશ 10.37 ઈંચ (263.59 મીમી) વરસાદ નોંધાયો […]

ગુજરાતમાં મેઘમહેરઃ 163 તાલુકાઓમાં વરસાદ, સૌથી વધુ સુરતમાં 13.6 ઇંચ

ગાંધીનગરઃ ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં કુલ 163 તાલુકાઓમાં વરસાદ વરસ્યો હતો. જેમાં સૌથી વધુ 13.6 ઇંચ વરસાદથી સુરત ઘમરોળાયું હતું. તાપી અને સુરતમાં અવિરત વરસાદને કારણે કેટલીક શાળામાં રજા જાહેર કરવામાં આવી છે. દરમિયાન રાજયમાં આજે વરસાદનું યલો એલર્ટ આપવામાં આવ્યું છે. ગુજરાતમાં ચોમાસું સક્રિય થઈ ગયું છે. તેમાંય દક્ષિણ ગુજરાતમાં મેઘરાજાએ ધબધબાટી બોલાવી છે. […]

સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં મેઘમહેર, ગઢડામાં 14.6 ઈંચ વરસાદ

ગાંધીનગરઃ રાજ્યમાં સૌરાષ્ટ્ર અને કચ્છમાં મેઘમહેર થઈ છે. તારીખ 18થી 22 જૂન દરમિયાન રાજ્યમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશનના કારણે રાજ્યમાં વરસાદની શક્યતા રહેલી છે. જેથી આજે કચ્છ, ગીર-સોમનાથ, જૂનાગઢમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. છેલ્લા ચોવીસ કલાકમાં સૌથી વધુ બોટાદના ગઢડામાં 14.6 ઈંચ વરસાદ નોંધાયો છે. તો ભાવનગરના […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code