જમ્મુ -કાશ્મીર: અલગાવવાદી નેતા સૈયદ અલી શાહ ગિલાનીનું નિધન
                    ભૂતપૂર્વ હુર્રિયત પ્રમુખ સૈયદ અલી શાહ ગિલાનીનું નિધન 92 વર્ષની વયે લીધા અંતિમ શ્વાસ  સોપોરથી ત્રણ વખત રહી ચુક્યા છે  ધારાસભ્ય મહેબૂબા-સજ્જાદે વ્યક્ત કર્યું દુઃખ શ્રીનગર:કટ્ટરપંથી અલગાવવાદી અને ભૂતપૂર્વ હુર્રિયત પ્રમુખ સૈયદ અલી શાહ ગિલાનીનું બુધવારે મોડી રાત્રે નિધન થયું. તેઓ 92 વર્ષના હતા. બુધવારે બપોરે તેણે શ્વાસ લેવામાં તકલીફ અને છાતીમાં તણાવની ફરિયાદ કર્યા […]                    
                    
                    
                     
                
                        
                        
                        
                        
                    
	

