મહેસાણાના સામોત્રા ગામે પેપર મિલના પ્રદૂષણ સામે લોકોએ વિરોધ કરી હાઈવે ચક્કાજામ કર્યો
પ્રદૂષણથી સામેત્રા, ગોકળગઢ, મરેડા, લક્ષ્મીપુરા (ખારા), સહિત ગ્રામજનો પરેશાન, મહિલાઓને ભારે વિરોધ કરીને બહુચરાજી હાઈવે ચક્કાજામ કર્યો, ગ્રામજનોનો વિરોધને પગલે પેપર મિલ હંગામી બંધ કરવાનો નિર્ણય મહેસાણાઃ જિલ્લાના સામેત્રા ગામમાં આવેલી પેપર મિલથી પ્રદૂષણ અને ગંદી વાસ આવતી હોવાથી સામેત્રા અને તેની આસપાસ આવેલા ગામોના લોકો ભારે વિરોધ કર્યો છે. આ પેપર મિલમાંથી નીકળતી દુર્ગંધ […]