જુનાગઢના મેંદરડા નજીક દારૂના નશામાં સરકારી વાહનના ચાલકે અડફેટે લેતા રાહદારીનું મોત
અકસ્માતના પગલે લોકોએ કારનો ઘેરાવો કરી હોબાળો મચાવ્યો, સરકારી વાહનમાંથી દારુ અને બિયરનો જથ્થો પણ મળી આવ્યો, કારમાં બેઠેલા સરકારી અધિકારી પણ દારૂના નશામાં હતા જુનાગઢઃ ગુજરાતમાં દારૂબંધી હોવા છતાંયે દારૂ પીને વાહનો ચલાવીને અકસ્માતના બનાવો વધી રહ્યા છે. ત્યારે દારૂ પીને વાહન ચલાવતા અકસ્માતનો વધુ એક બનાવ બન્યો છે. પોરબંદર જિલ્લાના કુતિયાણા પાણી પુરવઠા […]