1. Home
  2. Tag "Metro"

સ્વતંત્રતા દિવસ નિમિત્તે દિલ્હી મેટ્રો અને એરપોર્ટ પર કડક સુરક્ષા, CISF એ મુસાફરોને કરી ખાસ અપીલ

સ્વતંત્રતા દિવસ નિમિત્તે, દેશભરની સુરક્ષા એજન્સીઓ સંપૂર્ણ રીતે એલર્ટ મોડમાં છે. આ વખતે પણ, 15 ઓગસ્ટ પહેલા, સેન્ટ્રલ ઇન્ડસ્ટ્રિયલ સિક્યુરિટી ફોર્સ (CISF) એ દિલ્હી મેટ્રો અને દેશના તમામ એરપોર્ટ પર કડક સુરક્ષા વ્યવસ્થા કરી છે. CISF એ મુસાફરોને મેટ્રો સ્ટેશન અથવા એરપોર્ટ પર સમય પહેલા આવવા સલાહ આપી હતી કારણ કે આ સમયગાળા દરમિયાન સુરક્ષા […]

મેટ્રોના વસ્ત્રાલથી થલતેજ રૂટ પર ટેકનિકલ ફોલ્ટ સર્જાતા મેટ્રો ટ્રેન વ્યવહાર ઠપ

ટેક્નિકલ ફોલ્ટના કારણે થલતેજ ગામવાળો રૂટ બંધ રહેશે વસ્ત્રાલ ગામથી એપરલ પાર્ક મેટ્રો ટ્રેન ચાલુ રહેશે મેટ્રોના કેબલોની ચોરી થતાં પોલીસે તપાસ હાથ ધરી અમદાવાદઃ શહેરમાં મેટ્રો રેલની વસ્ત્રાલથી થલતેજ તરફના રૂટની સેવા ટેક્નિકલ ફોલ્ટ સર્જાવવાના કારણે બંધ કરવામાં આવી છે. થલતેજથી વસ્ત્રાલ તરફ અને વસ્ત્રાલથી થલતેજ તરફ જતી મેટ્રો ટ્રેનનો રૂટ સવારથી બંધ થઈ […]

દિલ્હી ચૂંટણીઃ અરવિંદ કેજરિવાલે મેટ્રોમાં વિદ્યાર્થીઓ માટે 50 ટકા ડિસ્કાઉન્ટની કરી માંગણી

નવી દિલ્હીઃ દિલ્હી વિધાનસભા ચૂંટણી પહેલા રાજકીય ગતિવિધિઓ પૂરજોશમાં ચાલી રહી છે. એક તરફ પક્ષો એકબીજા પર આરોપ લગાવી રહ્યા છે, ત્યારે દિલ્હીના ભૂતપૂર્વ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે વડા પ્રધાન નરેન્દ્ર મોદીને પત્ર લખ્યો છે. આમ આદમી પાર્ટીના વડા કેજરીવાલે પીએમને લખેલા પત્રમાં દિલ્હી મેટ્રોમાં વિદ્યાર્થીઓ માટે 50 ટકા ડિસ્કાઉન્ટની માંગ કરી છે. કેજરીવાલે કહ્યું કે, […]

સુરતમાં મેટ્રોની ધીમી કામગીરી સામે વેપારીઓએ મોરચો માંડ્યો

મેટ્રોને કારણે વેપારીઓની દિવાળી બગડશે, મસ્કતી હોસ્પિટલ નજીકનો માર્ગ મહિનાઓથી બંધ હોવાથી વેપારીઓ પરેશાન, વેપારીઓએ ટાવર ખાતે વિરોધ પ્રદર્શન કર્યું સુરતઃ  શહેરમાં મેટ્રો પ્રોજેક્ટની ગોકળ ગાયની ગતિએ ચાલતી કામગીરીથી હવે વેપારીઓ પણ પરેશાન થઈ રહ્યા છે. બ્રિજની કામગીરીથી રસ્તાઓ પર ડાયવર્ઝન અપાયા છે. તો કેટલાક રસ્તાઓ બંધ કરવામાં આવ્યા છે. આથી બંધ કરાયેલા રોડ પરના […]

અમદાવાદના થલતેજમાં મેટ્રોને લીધે રોડ પહોળો કરવાની દરખાસ્ત

AMCની સ્ટેન્ડિંગ કમિટી મંજુરી આપશે તો 500 દુકાનો-મકાનોની કપાત થશે, મેટ્રો પ્રોજેકટને કારણે રોડ નાનો થઈ જતા ટ્રાફિક સમસ્યા વકરશે રોડને 36 મીટર પહોળો કરવાની દરખાસ્ત અમદાવાદઃ શહેરમાં થલતેજ વિસ્તારમાં એક્રોપોલીસ મોલના મેટ્રો સ્ટેશનથી ગામ સુધી મેટ્રો રૂટ્સને લંબાવવા માટે રોજ સાઈડ પરની મિલ્કતોને કપાત કરવાની નોબત આવી છે. જેમાં 500થી વધુ દુકાનો અને કેટલીક […]

દેશની તમામ મેટ્રો રેલ સિસ્ટમમાં દૈનિક 10 મિલિયનથી પ્રવાસીઓ કરે મુસાફરી

નવી દિલ્હીઃ ભારતના વર્તમાન મેટ્રો રેલ નેટવર્કના ત્રણ-ચતુર્થાંશથી વધુની કલ્પના અને નિર્માણ અને સંચાલન દસ વર્ષ કરતાં પણ ઓછા સમય પહેલા કરવામાં આવ્યું હતું. ઘણી મેટ્રો રેલ સિસ્ટમ થોડા વર્ષો જૂની છે. તેમ છતાં, દેશની તમામ મેટ્રો સિસ્ટમમાં દૈનિક રાઇડર્સની સંખ્યા 10 મિલિયનને વટાવી ચૂકી છે અને આગામી એક-બે વર્ષમાં તે 12.5 મિલિયનને વટાવી જવાની ધારણા […]

દિલ્હી:આજે બ્લુ લાઇન પરના આ સ્ટેશનો વચ્ચે મેટ્રો સેવા રોકી દેવામાં આવશે

દિલ્હી: રાજધાની દિલ્હી મેટ્રોમાં મુસાફરી કરતા મુસાફરો માટે મહત્વના સમાચાર છે. કરોલ બાગ અને બ્લુ લાઇનના રાજીવ ચોક સેક્શન (દ્વારકા સેક્ટર-21 થી નોઇડા ઇલેક્ટ્રોનિક સિટી/વૈશાલી) વચ્ચે શનિવાર મધ્યરાત્રિથી રવિવારે સવારે 6 વાગ્યા સુધી મેટ્રો સેવાઓ નિર્ધારિત જાળવણી કાર્ય માટે વિક્ષેપિત રહેશે. રવિવારે સવારે 6 વાગ્યે કરોલ બાગથી રાજીવ ચોક સેક્શન સુધીની આ લાઇન પર ટ્રેન […]

ભારતનું મેટ્રો રેલ નેટવર્ક આવનારા 2-3 વર્ષમાં વિશ્વની મહાસત્તા અમેરિકાને પણ પછાડશે

દિલ્હીઃ મેટ્રો ટ્રેનની સફળતા દિવસેને દિવસે વઘી રહી છે દેશના કરોડો લોકો રોજીંદા તેનો લાભ લઈ રહ્યા છએ આવી સ્થિતિમાં આગળના સમયમાં મેટ્રોલનું મેટવર્ક વઘે તેવા પ્રયાસો હાથ ઘરવામાં આવી રહ્યા છે ત્યારે કેન્દ્રીય આવાસ અને શહેરી બાબતોના પ્રધાન હરદીપ સિંહ પુરીએ  જણાવ્યું હતું કે આગામી બે-ત્રણ વર્ષમાં ભારતના મેટ્રો નેટવર્કની લંબાઈ યુએસ કરતા વધી […]

પીએમ મોદીએ દિલ્હી યુનિવર્સિટી પહોંચવા માટે મેટ્રોની સવારી કરી

પીએમ મોદીએ મેટ્રોમાં કરી સવારી  દિલ્હી યુનિવર્સિટી પહોંચવા માટે મેટ્રોની કરી સવારી  શતાબ્દી સમારોહમાં લેશે ભાગ  દિલ્હી : વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શુક્રવારે દિલ્હી યુનિવર્સિટી પહોંચવા માટે મેટ્રોની સવારી કરી હતી. તેઓ આ યુનિવર્સિટીના શતાબ્દી સમારોહના સમાપન સમારોહમાં ભાગ લેશે. આ દરમિયાન તમામ વિદ્યાર્થીઓ માટે હાજરી ફરજિયાત કરવામાં આવી છે. વડાપ્રધાન આ સમયગાળા દરમિયાન દિલ્હી યુનિવર્સિટી […]

પીએમ મોદીએ બેંગ્લોર મેટ્રોની વ્હાઇટફિલ્ડ થી કૃષ્ણરાજપુરા મેટ્રો લાઇનનું ઉદ્ઘાટન કર્યું

દિલ્હી:વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે ​​બેંગ્લોર મેટ્રોની વ્હાઇટફિલ્ડ (કાડુગોડી) થી કૃષ્ણરાજપુરા મેટ્રો લાઇનનું ઉદ્ઘાટન કર્યું હતું. તેમણે નવી ઉદ્ઘાટન કરાયેલ મેટ્રોમાં સવારી પણ કરી હતી. વડાપ્રધાન કાર્યાલયે ટ્વીટ કર્યું: “PM નરેન્દ્ર મોદી બેંગલુરુ મેટ્રોમાં સવાર છે, જીવનના વિવિધ ક્ષેત્રના લોકો સાથે વાતચીત કરી રહ્યા છે.”   વ્હાઇટફિલ્ડ (કાડુગોડી) મેટ્રો સ્ટેશન પર પહોંચ્યા પછી, પ્રધાનમંત્રીએ પહેલા ટિકિટ કાઉન્ટર પરથી ટિકિટ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code