અમદાવાદમાં મેટ્રો રેલ પ્રોજેક્ટના લીધે મોટેરા રોડનો કેટલોક ભાગ એક વર્ષ સુધી બંધ રહેશે
અમદાવાદઃ શહેરમાં ઘણા સમયથી મેટ્રો રેલ પ્રોજેક્ટ ચાલી રહ્યો છે. હવે આ પ્રોજેક્ટની કામગીરી શહેરના મોટેરા રોડ પર ચાલી રહી છે. જેમાં હવે આ કામગીરીના લીધે મોટેરા રોડનો કેટલોક ભાગ આજથી એક વર્ષ સુધી બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ માટે એક નવું ડાઈવર્ઝન પણ આપવામાં આવ્યું છે સૂત્રોના જણાવ્યા મુજબ મોટેરામાં રસ્તો બંધ […]