1. Home
  2. Tag "mexico"

મેક્સિકો, અમેરિકા અને કેનેડામાં જોવા મળ્યું વર્ષની પ્રથમ પૂર્ણ સૂર્યગ્રહણ

નવી દિલ્હીઃ આ વર્ષનું પ્રથમ પૂર્ણ સૂર્યગ્રહણ વિશ્વમાં પ્રથમ વખત મેક્સિકોના મઝાટેઇન શહેરમાં જોવા મળ્યું હતું. મેક્સિકોના સ્થાનિક સમય અનુસાર સવારે 11:07 વાગ્યે સંપૂર્ણ સૂર્યગ્રહણ જોવા મળ્યું હતું. જેના કારણે મેક્સિકોનો પ્રશાંત તટ સંપૂર્ણ રીતે અંધકારમાં ડૂબી ગયો હતો. દિવસ રાતના દ્રશ્ય જેવો લાગ્યો. ભારત સિવાય આ સૂર્યગ્રહણ મેક્સિકો, ઉત્તર અમેરિકા, કેનેડા, જમૈકા, આયર્લેન્ડ, ઈંગ્લેન્ડના […]

મેક્સિકોમાં ભૂકંપના આંચકા અનુભવાયા,જાણો તેની તીવ્રતા

મેક્સિકોમાં ભૂકંપના આંચકા અનુભવાયા રિક્ટર સ્કેલ પર 6.3ની તીવ્રતા નોંધાઈ કોઈ જાનહાની કે નુકસાનીના સમાચાર નહીં  દિલ્હી:મેક્સિકોમાં સોમવારે ભૂકંપના આંચકા અનુભવાયા હતા. નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજી (NCS) અનુસાર, ભારતીય સમય અનુસાર રાત્રે 2 વાગ્યે આંચકા અનુભવાયા હતા. ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 6.3 માપવામાં આવી હતી. નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજીએ ભૂકંપના કારણે કોઈ જાનહાની કે […]

વિશ્વમાં આવેલું છે આવું પણ એક ગામ જ્યાં મોટા ભાગના લોકો છે અંધ, જાણો શું છે આ જગ્યાનું રહસ્ય

એક રહસ્મય ગામ  જ્યા જમ્ન લેતા પ્રાણીઓ અને ઈન્સાન થઈ જાય છે અંધ વિશ્વમાં કેટલીક રહસ્મય જગ્યાઓ છે કે જેના વિશે જાણીને સૌ કોઈને નવાઈ લાગે છે, કેટલીક જગ્યાઓનું કારણ હજી પણ વૈજ્ઞાનિકો શોધી શક્યા નથી. આ સાથે જ દુનિયામાં એવી ઘણી જગ્યાઓ છે જેના વિશે જાણીને વૈજ્ઞાનિકો પણ આશ્ચર્યચકિત થઈ ગયા છે. આજે એક […]

મેક્સિકોમાં ભૂકંપના આંચકા અનુભવાયા,7.6ની નોંધાઈ તીવ્રતા

મેક્સિકોમાં ભૂકંપના આંચકા 7.6ની નોંધાઈ તીવ્રતા કોઈ જાનહાનિ કે નુકસાની નહીં    દિલ્હી:અમેરિકાના મેક્સિકોમાં મોડી રાત્રે ભૂકંપના જોરદાર આંચકા અનુભવાયા હતા.મળતી માહિતી અનુસાર, રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 7.6 નોંધવામાં આવી હતી.ભૂકંપના આંચકા એટલા જોરદાર હતા કે લોકો ઘરની બહાર નીકળી ગયા હતા.જો કે ભૂકંપના કારણે હજુ સુધી કોઈ નુકસાનના અહેવાલ નથી. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, […]

કોરોનાની વચ્ચે મંકીપોક્સનો વધ્યો ખતરો,મેક્સિકોમાં 60 કેસોની થઇ પુષ્ટિ  

મંકીપોક્સના વધતા જતા કેસો મેક્સિકોમાં 60 કેસોની થઇ પુષ્ટિ    દિલ્હી:કોરોનાના કહેરથી દુનિયા હજુ સુધી બહાર નથી નીકળી શકી, આ વચ્ચે વધુ એક વાયરસ લોકોને ડરાવા લાગ્યો છે.આ નવા વાયરસનું નામ મંકીપોક્સ છે.મેક્સિકોએ મંકીપોક્સના 60 કેસની પુષ્ટિ કરી છે.મેક્સિકોના પ્રિવેન્શન અને હેલ્થ પ્રમોશન માટેના અંડર સેક્રેટરી હ્યુગો લોપેઝ-ગેટેલે મંગળવારે આ માહિતી આપી હતી. લોપેઝ-ગેટેલે કહ્યું […]

મેક્સિકોમાં ભૂકંપના જોરદાર આંચકા અનુભવાયા,રિક્ટર સ્કેલ પર 6.9 ની તીવ્રતા નોંધાઈ

મેક્સિકોમાં ભૂકંપના જોરદાર આંચકા રિક્ટર સ્કેલ પર 6.9 ની નોંધાઈ તીવ્રતા લોકોમાં ડરનો માહોલ દિલ્હી: મેક્સિકોમાં ભૂકંપના તીવ્ર આંચકા અનુભવાયા હતા. ભૂકંપ એટલો જોરદાર હતો કે, તેણે મેક્સિકો સિટીની ઇમારતોને હચમચાવી દીધી હતી. ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 6.9 માપવામાં આવી હતી. 6.9 ની તીવ્રતાનો શક્તિશાળી ભૂકંપ દક્ષિણ મેક્સિકોના અકાપુલ્કોમાં આવ્યો હતો.જો કે,આ ભૂકંપના આંચકાથી […]

મેક્સિકોના સંશોધકે તૈયાર કર્યુ ખાસ પ્રકારનું માસ્ક, જોઈને બધા કહે છે “આવુ કેવુ માસ્ક?”

નવી દિલ્લી: વિશ્વના મોટાભાગના દેશો હજુ પણ કોરોનાવાયરસ મહામારીનો સામનો કરી રહ્યા છે. કેટલાક દેશોમાં કોરોનાવાયરસના કેસ વધી રહ્યા છે ત્યારે મેક્સિકોના વૈજ્ઞાનિકો દ્વારા એવુ માસ્ક બનાવવામાં આવ્યું છે કે જે માત્ર વ્યક્તિના નાકના ભાગને જ ઢાંકે છે. જો કે જાણકારો દ્વારા તેવુ પણ કહેવામાં આવ્યું છે કે આ પ્રકારનું માસ્ક બનાવવા પાછળનું કારણ કોઈ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code