દાહોદ જિલ્લાના મનરેગા કૌભાંડમાં એકાઉન્ટ સહિત 4 શખસોની ધરપકડ
કામ વિના બિલો પાસ કરીને 71 કરોડની ઉચાપતનો આરોપ દેવગઢ બારિયા અને ધાનપુર તાલુકામાં કૌભાંડ કરાયું હતું જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામકે ફરિયાદ નોંધાવી દાહોદઃ જિલ્લામાં કરોડો રૂપિયાના મનરેગા કૌભાંડ પ્રકાશમાં આવ્યું છે. આ કૌભાંડમાં માટી મેટલ રોડ, સીસી રોડ, ચેકવોલ જેવા અધૂરા કામો કરી કામો પૂર્ણ થયા હોવાના દસ્તાવેજો રજૂ કરી સંબંધિત એજન્સીને કરોડોના […]