વડોદરામાં વીજળીના ધાંધિયાથી પરેશાન ચાર શખસોએ MGVCLના સ્ટાફ પર હુમલો કર્યો
ઉશ્કેરાયેલા શખસોએ MGVCL ઓફિસના કાચ અને દરવાજા તોડ્યા, વારંવાર વીજળી પુરવઠો કેમ ખોરવાય છે કહીને 4 શખસોએ ઝઘડો કર્યો, પોલીસે ફરિયાદ નોંધીને વધુ તપાસ હાથ ધરી વડોદરાઃ શહેરના ખોડિયારનગર સબ-ડિવિઝન હેઠળના વિસ્તારમાં વીજળી કેબલ રિપેરિંગ કરતા MGVCLના કર્મચારીઓ પર ચાર વ્યક્તિઓએ હુમલો કર્યો હોવાની ફરિયાદ નોંધાઈ છે. આ ઘટનામાં ઓફિસના કાચ અને દરવાજા તોડી નાખવામાં […]


