શ્રેષ્ઠ તપાસ કરનારા પોલીસ કર્મીઓમાં દેશભરમાંથી 28 મહિલાઓ સહીત 151 પોલીસ કર્મીઓને એમએચએ એવોર્ડ એનાયત
એમએચએ એવોર્ડ એનાયત કરાયા દેશભરમાંથી 15 પોલીસને એવોર્ડ મળ્યા 28 મહિલાઓ પમ બેસ્ટ ઈન્વેસ્ટિગેશનમાં સમાવેશ પામી દિલ્હીઃ- દેશભરમાં સુરક્ષામાં તૈયાન પોલીસ કર્મીઓ પોતાની ફરજ જવાદબાકી પૂર્વક નિભાવતા હોય ચે વાર તહેવાર હોય કે પછી પ્રસંગ હોય તેઓ હંમેશા ફરજ પર હાજર રહીને જનતાની સેવામાં હોય છે આ પ્રકારના પોસીલ કર્મીઓના અસાધારણ યોગદાનને ભારત સરકાર બિરદાવે […]