1. Home
  2. Tag "MI"

IPL 2024: મુંબઈ ઈન્ડિયન્સના ખરાબ પ્રદર્શન વચ્ચે કેપ્ટન હાર્દિક પંડ્યા સોમનાથ દાદાના શરણમાં

અમદાવાદઃ આઈપીએલ હવે રંગ જમાવી રહ્યું છે અને મોટી સંખ્યામાં ક્રિકેટપ્રેમીઓ આઈપીએલની મજા માણી રહ્યાં છે. બીજી તરફ મુંબઈ ઈન્ડિયન્સની સતત ત્રણ મેચમાં હાર થઈ છે. બીજી તરફ મુંબઈ ઈન્ડિયન્સની કમાન હાર્દિક પંડ્યાના સોંપવામાં આવતા પૂર્વ કેપ્ટન રોહિત શર્માના પ્રશંસકોમાં રોષ ફેલાયો છે. સ્ટેડિયમમાં રોહિતના પ્રશંસકો હાર્દિક પંડયાનો હૂરિયો બોલાવી રહ્યાં છે. તેમજ સોશિયલ મીડિયામાં […]

IPL 2024: મુંબઈને મોટી રાહત, સૂર્યકુમાર દિલ્હી સામેની મેચમાં મેદાનમાં ઉતરે તેવી શકયતા

મુંબઈઃ હાલ ભારતમાં ક્રિકેટનો મહાકુંભ આઈપીએલ હવે ધીમે-ધીમે આગળ વધી રહ્યું છે. વિવિધ ટીમના યુવા ખેલાડીઓ આઈપીએલમાં પોતાની પ્રતિભા દેખાડી રહ્યાં છે. બીજી તરફ સતત 3 મેચથી હારનો સમાનો કરી રહેલી મુંબઈની ટીમને મોટી રાહત મળી છે. મુંબઈ ઈન્ડિયન્સ ટીમના અભ્યાસ સત્રમાં ક્રિકેટ જગતના નંબર વન ટી-20 બેસ્ટમેન સૂર્યકુમાર યાદવમાં સામેલ થયાં છે. લાંબા સમયથી […]

IPL 2024: MIના કેપ્ટન હાર્દિકના સમર્થનમાં આવ્યો રોહિત શર્મા, દર્શકોને કરી ખાસ વિનંતી

મુંબઈઃ ભારતીય ક્રિકેટ ટીમના ઓલરાઉન્ડર પ્લેયર અને મુંબઈ ઈન્ડિયનના કેપ્ટન હાર્દિક પંડ્યાનો સમય હાલ ખરાબ ચાલી રહ્યો છે. મુંબઈ ઈન્ડિયનના કેપ્ટન બન્યા બાદ હાર્દિક પંડ્યાને રોહિત શર્માના પ્રશંસકો પોતાના ગુસ્સાનો શિકાર બનાવી રહ્યાં છે. પંડ્યા જ્યાં પણ જાય છે ત્યાં હાલ તેની સાથે અયોગ્ય વર્તન (હુટિંગ) કરવામાં આવી રહ્યું છે. હાલ આઈપીએલ રમાઈ રહી છે […]

હાર્દિક પંડ્યાએ સોશિયલ મીડિયામાં મુંબઈ ઈન્ડિયન્સની જર્સીમાં ફોટો પોસ્ટ કર્યો

મુંબઈઃ ક્રિકેટર હાર્દિક પંડ્યા ફરી એકવાર આઈપીએલની મુંબઈ ઈન્ડિયન્સનો સભ્ય બની રહ્યો છે.  મુંબઈએ પંડ્યાને આઈપીએલ 2024 માટે ટીમમાં સામેલ કર્યો છે. હાર્દિક અગાઉ ગુજરાત ટાઇટન્સ સાથે હતો. દરમિયાન ગુજરાત ટાઈટન્સની ટીમે કેપ્ટન તરીકેની જવાબદારી શુભમન ગીલને સોંપી છે. દરમિયાન હાર્દિક પંડ્યાએ સોશિયલ મીડિયામાં મુંબઈ ઈન્ડિયન્સની જર્સી સાથેનો વીડિયો સોશિયલ મીડિયામાં શેર કર્યો હતો. જેમાં […]

આઈપીએલ-2021 – કોરોનાને કારણે અધુરી મુકવામાં આવેલી આઈપીએલ ફરીથી શરૂ,મુંબઈ Vs સીએસકે વચ્ચે મેચ

આઈપીએલ-2021 ફરીથી શરૂ કોરોનાના કારણે રોકી દેવામાં આવી હતી ટૂર્નામેન્ટ યુએઈમાં રમાશે બાકીની મેચ મુંબઈ: આઈપીએલ-2021નો બીજો ફેઝ આજથી શરૂ કરવામાં આવી રહ્યો છે. ભારતમાં કોરોના વાયરસના સંક્રમણના કારણે કેટલીક મેચને રદ કરી દેવામાં આવી હતી. પરંતુ હવે યુએઈમાં બાકી રહેલી તમામ મેચો રમાડવામાં આવશે. પાંચ વખતની ચેમ્પિયન મુંબઈ ઈન્ડિયન્સ અને મહેન્દ્ર સિંહ ધોની ની […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code