મતદાર યાદી સુધારણાઃ કામકાજ/મજૂરી અર્થે વતનથી દૂર રહેતા સ્થળાંતરિત મતદારો માટે અગત્યના સમાચાર
સઘન સુધારણા કાર્યક્રમ (SIR) અંતર્ગત કામકાજ/મજૂરી અર્થે કામચલાઉ ધોરણે વતનથી દૂર રહેતા સ્થળાંતરિત મતદારોને તેમના કામના સ્થળે જ ગણતરી ફોર્મ ભરવાની સગવડ મળી રહે તે માટે વ્યવસ્થા કેમ્પ અરવલ્લી, 13 નવેમ્બર, 2025: Voter List Revision: migrant voters ભારતના ચૂંટણી પંચ દ્વારા તા.૦૧/૦૧/૨૦૨૬ ની લાયકાત તારીખના સંદર્ભમાં મતદારયાદીનો ખાસ સઘન સુધારણા કાર્યક્રમ (SIR) જાહેર કરવામાં આવેલો છે. […]


